સુરેન્દ્રનગર પોલિસ અધિક્ષક શ્રી પંડ્યા સાહેબ ના કમાન્ડો તરીકે ફરજ બજાવતા નટુભાઈ કે પરમાર ને આજ રોજ Asi ની બઢતી મળેલ હોય ત્યારે મિત્ર અને સગા સંબધી દ્વારા શુભેચ્છા મળેલ
સુરેન્દ્રનગર જિલ્લાના પોલિસ અધિક્ષક ના વર્ષોથી સજાગ અને જાગૃત રહી અને કમાન્ડો તરીકે ફરજ બજાવતા નટુભાઈ કે પરમારને એએસઆઇ ની બઢતી મળતા પરમાર પરિવારમાં તેમજ મિત્ર વર્તુળોમાં તેમજ પોલીસ ખાતામાં તેમજ ડીવાયએસપી પી.આઈ પીએસઆઇ સમગ્ર પોલીસ ખાતા દ્વારા આ નટુભાઈ કે પરમારને એએસઆઇ ની બઢતી મળતાની સાથે જ પોલીસ તંત્રમાં પણ ખુશી વ્યક્ત કરી અને નટુભાઈ ને શુભકામનાઓ પાઠવવામાં આવી છે ત્યારે તેઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ડીએસપી સાહેબ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિષ્ઠા અને માન સાથે ડીએસપીના કમાન્ડો તરીકે હાલમાં પણ ફરજ બજાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો પંડ્યા સાહેબ દ્વારા પણ નટુભાઈ કે પરમાર ને પોતાના હાથો થી સ્ટાર પેહરાવીને શુભકામના પાઠવવામાં આવી છે ત્યારે નટુભાઈ પરમારનું સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાભરમાં મોટું મિત્ર વર્તુળ હોવાના કારણે મિત્ર વર્તુળોમાંથી પણ તેમને શુભકામનાઓ નો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અશરફભાઈ વોરા રૂસ્તમભાઈ પીલુડિયા આરીફ ભાઈ જરગેલા ઈસ્માઈલભાઈ પટેલ ફારૂકભાઈ ચૌહાણ ફજલભાઈ ચૌહાણ તેમજ અનેક એમના મિત્ર વર્તુળોમાંથી હાલમાં તેમને શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે પરમાર પરિવારમાં પણ તેમનું એએસઆઈ તરીકેનું પ્રમોશન મળતા લાગણી ભરીયા દ્રશ્યો જોવા મળ્યા હતા અને અને પરિવારમાંથી પણ તેમને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે પરિવારમાં પત્ની બિંદુબેન તેમજ પુત્ર જેનીલ મોટા બહેન રેખાબેન જીતેન્દ્રભાઈ સોલંકી ભાણી કિરણ અને ભાણા પાર્થ અને હરપાલ દ્વારા પણ નટુભાઈ પરમારને ખુશી વ્યક્ત કરી અને પરિવાર દ્વારા પણ તેમને શુભકામના પાઠવવામાં આવી હતી અને ખુશી વ્યક્ત કરી હતી
ન્યુઝ બાય :- અશરફ વોરા (સુરેન્દ્રનગર)