ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા ત્યારે કુંભારવાડા સર્કલ પાસે ઉભા હતા જ્યાં ખાનગી રહે મળેલ બાતમીના આધારે કે ગોપાલ સોસાયટી માં રહેતા શક્તિસિંહ ગોહિલ નામના શખ્સ દ્વારા બહારથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલો લાવી વેચાણ કરે છે જે દારૂની બોટલો હજુ તેમના ઘરમાં છે જે ચોક્કસ બાતમીના આધારે બોરતળાવ પોલીસ ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા પર પહોંચી તપાસ કરતા પ્લાસ્ટિક ની કોથળી માં ભારતીય બનાવટ ની મેકડોલ નંબર ૧ કંપની ની બોટલ નગ ૨૪ મળી આવતા બે પંચો બોલાવી કુલ કિ.૧૧.૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી શક્તિસિંહ બળવંતસિંહ ગોહિલ ઉ.૨૩ નામના ઇસમની અટકાયત કરી પ્રોહીબિશન હેઠળ ગુનોહ નોંધી આગળની તપાસ હાથ ધરેલ
અશ્વિન ગોહેલ ભાવનગર